માત્ર થોડી મિનિટોમાં Chrome થી Firefox પર બદલો
Firefox પર સ્વિચ કરવું ઝડપી, સરળ અને જોખમ-મુક્ત છે. Firefox Chrome દ્વારા તમારા બુકમાર્ક્સ, ઑટોફીલ્સ, પાસવર્ડ્સ અને પસંદગીઓનો આયાત કરે છે.
વધુ શીખોFirefox ડાઉનલોડ કરો — ગુજરાતી (ભારત)
તમારી સિસ્ટમ Firefox માટે જરૂરિયાતો પૂરી કરી શકે છે, પરંતુ જો તમે આ આવૃત્તિઓ એક પ્રયાસ કરી શકો છો:
Firefox ડાઉનલોડ કરો — ગુજરાતી (ભારત)
Firefox ચલાવવા માટે તમારી સિસ્ટમ પાસે જરૂરી વસ્તુઓ નથી.
Firefox ચલાવવા માટે તમારી સિસ્ટમ પાસે જરૂરી વસ્તુઓ નથી.
કૃપા કરીને અનુસરો આ સૂચનો Firefox સ્થાપિત કરવા માટે.
“ઝડપી અને હજી પણ ઓછામાં ઓછા, Firefox Quantum Chrome ને જૂનો બનાવે છે.” — (ડિજિટલ પ્રવાહો)
ઉત્તમ શક્તિશાળી બ્રાઉઝર એન્જિન? તપાસો. પૃષ્ઠોને લોડ થવાની રાહ જોવા માટેઓછો સમય છે? ઉપરાંત, તપાસો. Firefox Quantum એ પહેલાના Firefox કરતા બમણું ઝડપી છે.
ઓછી મેમરી વપરાશ તમારા કમ્પ્યુટરને સરળ રીતે ચલાવવાનું ચાલુ રાખવા માટે વધુ જગ્યા છે. તમારા અન્ય પ્રોગ્રામ્સ તમારો આભાર માનશે.
શું તમે 10 અથવા 1000 ખોલ્યાં છે, ટૅબ્સ વચ્ચે બદલવુ કરવું એ Firefoxના નવા, પ્રતિસાદી એન્જીન સાથે હંમેશાં ઝડપી છે.
Firefox પર સ્વિચ કરવું ઝડપી, સરળ અને જોખમ-મુક્ત છે. Firefox Chrome દ્વારા તમારા બુકમાર્ક્સ, ઑટોફીલ્સ, પાસવર્ડ્સ અને પસંદગીઓનો આયાત કરે છે.
વધુ શીખોઉમેરાયેલ ટ્રેકિંગ સુરક્ષા સાથે સૌથી શક્તિશાળી ખાનગી બ્રાઉઝિંગ મોડ.
જ્યારે તમે બ્રાઉઝ કરો છો અને તમે તમારા ઇતિહાસને પૂર્ણ કરી લીધા પછી યાદ રાખશો નહીં ત્યારે Firefox ને ઓનલાઇન ટ્રેકર્સ અવરોધિત કરે છે.
કેટલીક જાહેરાતોમાં ટ્રેકર્સ છુપાયેલા હોઈ છે કે જે તમને ઓનલાઇન અનુસરે છે. અસભ્ય. આપણે જાણીએ. તેથી જ અમારા શક્તિશાળી સાધન તેમને શાંત રાખે છે.
કેટલીક જાહેરાતો અને સ્ક્રિપ્ટ્સને અવરોધિત કરવાનું કે જે બ્રાઉઝિંગને નીચે બોડતું હતું, પાનું 44 % વધુ ઝડપથી લોડ થાય છે. હવે તે જીત-જીત છે.
બિનજરૂરી સ્ક્રીનશોટ. તેમને Firefox થી સીધા જ લો અને વહેંચો. તેનો અર્થ એ કે તમારા કમ્પ્યુટર પર રહસ્યમય ફાઇલ નામો માટે કોઈ વધુ શોધ નથી.
ટૂલબારમાં જ સમાયેલ, તે ભવિષ્ય માટે અંતિમ સુવિધા છે. કોઈપણ ઉપકરણ પર તમારા લેખો, વિડિઓઝ અને પૃષ્ઠો જુઓ.
આવનારી-પેઢી ગેમિંગ માટે એન્જિનિયરિંગ, Firefox WASM અને WebVR માટે આંતરિક આધાર છે. કોઈ વધારાની સ્થાપન જરૂરી નથી!
સમય બચાવો! તમારી તમામ મનપસંદ સામગ્રી જેમ કે પોકેટ, બુકમાર્ક્સ, બ્રાઉઝિંગ ઇતિહાસ, સ્ક્રીનશૉટ્સ અને ડાઉનલોડ્સ એક સ્થળે શોધો.
LastPass, uBlock મૂળ, Evernote અને વધુ જેવા હજારો એક્સ્ટેન્શન્સ સાથે Firefox ને વૈવિધ્યપૂર્ણ કરો.
તમારા મૂડને બંધબેસશે તેમ Firefox બનાવો! અમારી વિષય કેટેગરીમાંથી નવો દેખાવ પસંદ કરો અથવા તમારા પોતાના બનાવો.
એકીકૃત પાસવર્ડ્સ, બુકમાર્ક્સ અને વધુ ઍક્સેસ કરો. વત્તા, ડેસ્કટૉપ, મોબાઇલ અને ટેબ્લેટ વચ્ચે ખુલ્લા ટેબ્સને ઝટપટ કરવા માટે અમારા ટૅબ્સ મોકલો સુવિધાનો ઉપયોગ કરો.
Firefox એ તંદુરસ્ત ઇન્ટરનેટના બિન નફાકારક ચેમ્પિયન Mozilla દ્વારા બનાવવામાં આવે છે. Mozilla ફેલોશીપ્સ, ઝુંબેશો અને ઇન્ટરનેટ ને વધુ તંદુરસ્ત બનાવવા માટે રચાયેલ નવી તકનીકીઓમાં રોકાણ કરીને ગોપનીયતા, ખોટી માહિતી અને ટ્રોલિંગ જેવા મુદ્દાઓનું પણ હાથ ધરે છે.
Firefox Quantum ને મળો.
ઝડપી માટે સારુ.